પરિચય


શ્રી યોગેશભાઇ બદાણી

યોગેશ બદાણી ભાવનગર શહેર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી છે.

શ્રી યોગેશ બદાણીનો જન્મ ૨૧ જૂન ૧૯૬૪ ના રોજ ગુજરાતના ભાવનગર શહેરમાં માતા-પિતા જયંતિલાલ કે બદાણી અને મંજુલાબેન જે બદાણીના જૈન પરિવારમાં થયો હતો.

તેણે મુખ્ય વિષય અકાઉંટ સાથે એમ.જે. કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ પૂર્ણ કર્યું.

તેમની પત્ની રેવતીબેન યોગેશભાઇ બદાણી એડવોકેટ છે. તેમને એક પુત્ર, ખંજન યોગેશભાઇ બદાણી અને એક પુત્રી, ખ્યાતી યોગેશભાઇ બદાણી છે.

૧૯૮૮ થી તેઓ વીએચપી કાર્યાકર તરીકે આરએસએસના સભ્ય પણ છે.તેમણે ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપીને 30 વર્ષ પૂર્ણ કર્યા છે.

તાજી ખબર


a

જુલાઇ ૨૧

ભાવનગર એરપોર્ટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી સ્વાગત કર્યું. આ પ્રસંગે રાજ્યનાં સરકારનાં મંત્રીશ્રી , પ્રમુખ શ્રી , મારા સાથી મહામંત્રી શ્રી સહિત જોડાના.

a

જુલાઇ ૨૦

માનનીય પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના સફળતા પુર્વક નેતૃત્વનું એક વર્ષ પૂર્ણ થયેલ. તે નિમિતે ભાવનગર શહેરના અધ્યક્ષ @rajeevspandya અને મહામંત્રી શ્રી @yogesh_badani શ્રી @Arun52463306 અને શ્રી @dbchudasama સહિત કાર્યકર્તાઓ દ્વારા શહેરના 13 વોર્ડમા વૃક્ષારોપણનો કાર્યક્રમ..

a

જુલાઇ ૧૫

નામની નદીનું નામ બદલીને તાપી નદી કર્યુ. ૨૦૧૫માં સુરત ભાજપનું ડેલીગેશન શ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં સુરત થાની શતાબ્દી વર્ષ ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા થાઈલેન્ડ ખાતે ગયું.સદનસીબે આ મુલાકાત દરમિયાન જ સુરતનાં તાપી નદીનો જન્મદિવસ હોવાથી અમે થાઈલેન્ડ સરકારને વિનંતી કરી .