મીડિયા & પ્રેસ


a

નવેમ્બર ૧૯

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ સમારોહમાં માન. પ્રદેશ મહામંત્રી શ્રી Vinod Chavdaજી, માન. કેબીનેટ મંત્રી શ્રી Jitu Vaghani જી, માન. કેબીનેટ મંત્રી શ્રી Kiritsinh Rana જી, પૂર્વ રાજ્યમંત્રી માન. શ્રી Vibhavari Dave જી, ભાવનગરના પ્રભારી શ્રી કશ્યપભાઇ શુક્લજી, શહેર અધ્યક્ષ શ્રી Rajeev Pandya જી, મહામંત્રી શ્રી Yogesh badani , શ્રી D B Chudasama BJP , મેયર શ્રી કિર્તીબેન દાણીધારીયા, ડે. મેયર શ્રી કુમારભાઇ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલીયા, શહેર સંગઠન ટીમ, વિવિધ મોરચા સેલના હોદ્દેદારો, વિવિધ વોર્ડના હોદ્દેદારો અને ખુબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. #WelcometoBhavnagar #WelcometoBhavnagar, #WelcomeCMBhupendrapatel, #CMOGujarat, #CMBhupendrapatel #BJP4Bhavnagar #Rajeevpandya #yogeshbadani,

a

નવેમ્બર ૧૯

માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ જીના આગમન અને સ્નેહ મિલન સમારોહ અંતર્ગત શહેર અધ્યક્ષ શ્રી રાજીવભાઇ પંડ્યા ની સુચના મુજબ ભાવનગર શહેર ભાજપ કાર્યાલય સ્થિત બક્ષીપંચ મોરચાની બેઠક લીધી. આ બેઠકમાં મારી સાથે શહેર ઉપાધ્યક્ષ શ્રી ભગવાનભાઈ સાટીયા, મોરચાના પ્રમુખ શ્રી ભલાભાઇ ચાવડા, મોરચાના મહામંત્રીશ્રીઓ, મોરચાની ટીમ, વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. #BJP4Bhavnaga', #yogeshbadani,

a

સપ્ટેમ્બર ૨૪

સેવા એજ સંગઠન ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા આયોજિત રુવાપરી ઝોન ખાતે કોરોના વોરિયર્સ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી રાજીવભાઇ પંડ્યા, મહામંત્રી શ્રી યોગેશભાઇ બદાણી, શ્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી અરુણભાઇ પટેલ, શહેર સંગઠન ટીમ, માન. મેયર શ્રી કિર્તીબેન દાણીધારીયા, યુવા મોરચાના પ્રમુખ શ્રી મૂકેશભાઇ ડાભી, મહામંત્રી શ્રી ભવદિપસિંહ ગોહિલ, શ્રી કિશનભાઇમહેતા, યુવા મોરચા ટીમ, કોરોના વોરિયર્સ સહિત વિશેષ આગેવાનો - કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. #yogeshbadani, '#bjp4bhavnagari'

a

સપ્ટેમ્બર ૧૭

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના 71 માં જન્મદિવસ નિમિતે ભાવનગર ના પ્રખ્યાત ઝવેરચંદ મેઘાણી હોલમાં નવનિયુક્ત માર્ગ મકાન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી માન. Purnesh Modi જીની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર શહેરની તમામ ગેસ એજન્સીઓ દ્વારા ઉજવલા 0.2 કનેકશન ફાળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી નિર્ગુડે સાહેબ, કમિશ્નર શ્રી ગાંધી સાહેબ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી Rajeev Pandya મહામંત્રીઓ શ્રી Yogesh badani , શ્રી Arun Patel , શ્રી D B Chudasama BJP , માન. મેયર શ્રીમતિ કિર્તીબેન દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલીયા, ડે. મેયર શ્રી કુમારભાઈ શાહ ભાવનગરની તમામ ગેસ એજન્સીના માલિકો, મેનેજર અને સ્ટાફ, તેમજ લાભકર્તા બહેનો ઉપસ્થિત રહ્યાં. #yogeshbadani,#Bjp4Bhavnagar,

a

સપ્ટેમ્બર ૧૭

શ્રીરામચંદ્ર ભગવાનની મહાઆરતી ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો જન્મદિવસ હોય આપણાં ઘોઘાસર્કલ વોર્ડ પરિવાર દ્વારા અલગ અલગ પાંચ સ્થળોએ શ્રી રામચંદ્ર ભગવાનની મહાઆરતી થયેલ હતી, તેમા મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી, વોર્ડ પ્રમુખ બળદેવસિંહ ચુડાસમા ,પૂર્વ મહામંત્રીશ્રી અભયભાઈ ચૌહાણ, દંડક શ્રી પંકજસિંહ ગોહિલ, નગરસેવક કુલદીપભાઈ પંડ્યા, મૃદુલાબેન પરમાર, શિ. સમિતિ સદસ્ય પરેશ ચૌહાણ, ડીડી ગોહેલ, બનેસંગ પરમાર, હિંમતભાઈ સરપંચ, રણજીતસિંહ પરમાર, અશોકભાઈ અંધારિયા, પુનિતભાઈ માળી, અલ્પાબેન મકવાણા, કાળુભાઈ ગીતાનગર, કનુભાઈ આહીર વિગેરે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. #Rajeevpandya, #happybirthdaymodiji, #Bjp4Bhavnagar, #ITSMBhavnagarcity

a

સપ્ટેમ્બર ૫

ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે વાલ્મીકિ યુવા શિક્ષણ સમિતિ ભાવનગર આયોજિત તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શહેર ભાજપનાં પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ શ્રી યોગેશભાઈ બદાણી, શ્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી અરુણભાઈ પટેલ, શહેર ભાજપનાં અગ્રણીઓ, વાલ્મીકિ સમાજના આગેવાનો સહિત વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.

a

ઓગસ્ટ ૨૨

ભાવનગર શહેરમાં જન આશીર્વાદ યાત્રાનું ઠેર ઠેર વિશિષ્ટ રીતે અને ભવ્ય સ્વાગત કરાયું. ભાવનગર જિલ્લા વલ્લભીપુર, ચોગઠ, કરદેજ, વગેરે સ્થળો પર સ્વાગત કરાયું #janashirvadyatra, @mansukhmandviya, @crpaatil, @dr.bharatiben, @vibhavaridave, #Bjp4Gujarat, #Bjp4Bhavnagar, @imBhupendrasinh

a

ઓગસ્ટ ૨૦

ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે આજરોજ માનનીય પ્રદેશ ભાજપનાં સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પાંડે, અને માનનીય પ્રદેશ મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીની વિશેષ ઉપસ્થિતિમાં પરિચય બેઠક યોજાઇ @VinodChavdaBJP,@ratnakar273, @mansukhmandviya

a

ઓગસ્ટ ૧૭

આગામી તારીખ ૨૧મી ઓગસ્ટનાં રોજ માનનીય કેન્દ્રીય મંત્રી @mansukhmandviya ji ની #JanAshirwadYatra અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે શહેર પ્રમુખ શ્રી રાજીવભાઇ પંડ્યાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ. @BJP4Gujarat@bjpforbhavnagar@BJP4India

a

ઓગસ્ટ 03

૫ વર્ષ આપણી સરકારના આજે ત્રીજા દિવસ અન્ન ઉત્સવ રાજ્યમાં 17000 કાર્યક્રમ સર્વને અન્ન, સર્વને પોષણ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના“ માનનીય વડાપ્રધાનશ્રી Narendra Modi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૧૫ કિલોની ક્ષમતાવાળી થેલીમાં વિનામૂલ્યે અન્નવિતરણ કરવામા આવ્યુ. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર' દીઠ ૧૦૦ લાભાર્થીઓ તથા ૧૭ લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય. 71 લાખ થી વધુ કાર્ડ ધારકો 3.50 કરોડ જનસંખ્યાને ફ્રી અનાજનો લાભ મળશે.લોકડાઉનમાં 80% લોકોને વિનામૂલ્યે અનાજ આપવા બદલ "ધન્યવાદ મોદીજી" અમો ભાવનગર શહેરમાં ઘોઘાસર્કલ અકવાડા વોર્ડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. #PMOINDIA, #NARENDRAMODI,#CMO, #CMOGUJARAT, #VIJAYRUPANI,#MINISTERDIDI,#VIBHAVARIDAVE, #BJP4GUJARAT,#HarGharAnn

a

જુલાઇ ૨૧

ભાવનગર એરપોર્ટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp અને ઉપ મુખ્યમંત્રી શ્રી @nitinbhaipatelbjp સ્વાગત કર્યું. આ પ્રસંગે રાજ્યનાં સરકારનાં મંત્રીશ્રી @vibhavaridave, પ્રમુખ શ્રી @rajeevspandya, મારા સાથી મહામંત્રી શ્રી @yogesh_badani, શ્રી @arunpatel2639 સહિત જોડાના.

a

જુલાઇ ૨૦

માનનીય પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના સફળતા પુર્વક નેતૃત્વનું એક વર્ષ પૂર્ણ થયેલ. તે નિમિતે ભાવનગર શહેરના અધ્યક્ષ @rajeevspandya, અને મહામંત્રી શ્રી @yogesh_badani, શ્રી @Arun52463306 અને શ્રી @dbchudasama સહિત કાર્યકર્તાઓ દ્વારા શહેરના 13 વોર્ડમા વૃક્ષારોપણનો કાર્યક્રમ.

a

જુલાઇ ૧૯

ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલનું ભાવસભર ભાવેણા શહેર ની ભૂમિ પર ભાવભર્યું સ્વાગત કર્યું.`@vijayrupanibjp,@nitinbhaipatelbjp, @CMOGuj

a

જુલાઇ ૧૯

જેની ગર્જનાથી અંગ્રેજો ને ભારતના નીડરતા અને સાહસ નો આભાસ થયો એવા વીર શ્રી મંગલપાંડેજી ને તેમની જયંતિ પર અમારા કોટી કોટી વંદન. .#MangalPandeyJayanti2021

a

જુલાઇ ૧૫

નામની નદીનું નામ બદલીને તાપી નદી કર્યુ.. ૨૦૧૫માં સુરત ભાજપનું ડેલીગેશન શ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં સુરત થાની શતાબ્દી વર્ષ ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા થાઈલેન્ડ ખાતે ગયું.સદનસીબે આ મુલાકાત દરમિયાન જ સુરતનાં તાપી નદીનો જન્મદિવસ હોવાથી અમે થાઈલેન્ડ સરકારને વિનંતી કરી .

a

એપ્રીલ ૮

કાર્યકર્તા સંમેલન અંતર્ગત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર ખાતે યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જી અને અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી નું વર્ચ્યુઅલ ઉદબોધન સાંભળ્યું. આ વેળાએ કેબિનેટ મંત્રી અને ભાવનગરના પ્રભારીમંત્રી શ્રી કિરીટસિંહ રાણા જી, મહાનગરના સંગઠન પ્રભારી શ્રી કશ્યપભાઇ શુક્લ જી, શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઇ પંડ્યા, મારા સાથી મહામંત્રીશ્રીઓ, મેયરશ્રી, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વરિષ્ઠ આગેવાનશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, વોર્ડના હોદ્દેદારશ્રીઓ સહિતના બહોળી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. #BJP4Bhavnagar #yogeshbadani

a

સપ્ટેમ્બર ૧૭

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૨ માં જન્મદિવસ નિમિતે ભાજપા ભાવનગર મહાનગર આયોજિત અટલબિહારી બાજપાઈ ઓપન એર થિયેટર માં શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જીવન પર પ્રદર્શની જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીની કાર્યશૈલી નિહાળી અને યુવા મોરચા આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. આ પ્રદર્શન શહેર અધ્યક્ષ ડૉ. રાજીવ ભાઈ પંડ્યા, મારા સાથી મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી અરુણભાઈ પટેલ, શહેર સંગઠન ના હોદ્દેદારો, મહાનગપાલિકાઓના હોદ્દેદારો, નગર સેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના હોદ્દદારો વોર્ડ પ્રમુખશ્રી - મહામંત્રી શ્રી, તમામ મોર્ચા સેલ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.#BJP4Bhavnagar #5

a

નવેમ્બર ૬

આવતી કાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના ભાવનગર આગમનના અનુસંધાને શહેર ભાજપ કાર્યાલય ખાતે “ રોડ શો ” અંતર્ગત શહેર અધ્યક્ષશ્રી Dr. Rajeev Pandya ની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય શ્રીમતી Vibhavari Dave ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ. જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપ્યું. આ વેળાએ મારા સાથી મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી અરુણભાઈ પટેલ, પ્રવાસી કાર્યકર્તા શ્રી વિનોદજી શુક્લા, શહેર સંગઠનના પદાધિકારીઓ, વિવિધ વોર્ડના હોદ્દેદારો, નગરસેવિકાશ્રીઓ, વિવિધ સેલ - મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં.#BJP4Bhavnagar #yogeshbadani